સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ (સપ્ટેમ્બર ૧-૩૦)
સવાલ: દુઃખ જશે, સુખ આવશે—શું એ શક્ય છે?
શાસ્ત્રવચન: ગી ૩૭:૨૯
ફરી મુલાકાત માટે સવાલ: તમને શું લાગે છે, સાચી ખુશી ક્યાંથી મળી શકે?
પહેલી મુલાકાત
સવાલ: રોજબરોજના જીવનમાં કામ લાગે એવું માર્ગદર્શન ક્યાંથી મળી શકે?
શાસ્ત્રવચન: ૨તિ ૩:૧૬, ૧૭
ફરી મુલાકાત માટે સવાલ: વસ્તુઓ કઈ રીતે વાપરવી એ માટે ચોપડી હોય છે. પણ જીવન કઈ રીતે જીવવું શું એ માટે કંઈક છે?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:
ફરી મુલાકાત
સવાલ: વસ્તુઓ કઈ રીતે વાપરવી એ માટે ચોપડી હોય છે. પણ જીવન કઈ રીતે જીવવું શું એ માટે કંઈક છે?
શાસ્ત્રવચન: યશા ૪૮:૧૭, ૧૮
ફરી મુલાકાત માટે સવાલ: તમને કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો તમે શું કરો છો?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ: