બાઇબલમાં રહેલો ખજાનો
શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?
આસાએ શુદ્ધ ભક્તિ માટે હિંમતથી પગલાં ભર્યાં (૧રા ૧૫:૧૧, ૧૨; w૧૨-E ૮/૧૫ ૮ ¶૪)
આસાએ હિંમત બતાવી. તેમણે કુટુંબ કરતાં યહોવાની ભક્તિને વધારે મહત્ત્વ આપ્યું (૧રા ૧૫:૧૩; w૧૭.૦૩ ૧૯ ¶૭)
આસાએ ભૂલો કરી, પણ યહોવાએ તેમના સારા ગુણો જોયા અને તેમને વફાદાર ગણ્યા (૧રા ૧૫:૧૪, ૨૩; it-1-E ૧૮૪-૧૮૫)
પોતાને પૂછો: ‘શું હું પૂરા ઉત્સાહથી યહોવાની શુદ્ધ ભક્તિ કરું છું? જો કોઈ યહોવાને છોડી દે તો શું હું તેની સાથે હળવા-મળવાનું બંધ કરી દઉં છું, પછી ભલે તે મારા કુટુંબનો સભ્ય હોય?’—૨યો ૯, ૧૦.