ઑક્ટોબર ૧૬-૨૨
અયૂબ ૬-૭
ગીત ૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“જીવન જીવવું અઘરું લાગે ત્યારે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૬:૨૯—ભાઈ-બહેનો પર દોષ ન મૂકવા શાનાથી મદદ મળી શકે? (w૨૦.૦૪ ૧૬ ¶૧૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૬:૧-૨૧ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૭)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૧૧)
ટૉક: (૫ મિ.) w૨૨.૦૧ ૧૨-૧૩ ¶૧૫-૧૮—વિષય: યાકૂબની જેમ સારા શિક્ષક બનીએ—સારા દાખલા વાપરીએ. (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૪
“કચડાયેલા મનના લોકોને યહોવા બચાવે છે”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr હમણાંની સમજણ ટૂંકમાં, સવાલો ૫-૮
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૭ અને પ્રાર્થના