ઑક્ટોબર ૨૩-૨૯
અયૂબ ૮-૧૦
ગીત ૫૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈશ્વરનો અતૂટ પ્રેમ આપણને શેતાનનાં જૂઠાણાંથી બચાવે છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૯:૩૨—બાઇબલમાં લખેલી કોઈ વાત ન સમજાય તો શું કરવું જોઈએ? (w૧૦ ૧૦/૧ ૧૪-૧૫ ¶૧૯-૨૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૯:૨૦-૩૫ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો (th અભ્યાસ ૧૭)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો અને થોડા શબ્દોમાં “આ ચોપડી કેવી રીતે મદદ કરશે?” વિભાગ પર ચર્ચા કરો. (th અભ્યાસ ૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૬ મુદ્દો ૬ અને અમુક લોકો કહે છે (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૫
“ધર્મમાં ન માનનારા લોકોને સર્જનહાર વિશે જાણવા મદદ કરો”: (૧૦ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt “નિયામક જૂથ તરફથી પત્ર” અને પ્રક. ૧ ¶૧-૭
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૪ અને પ્રાર્થના