ઑક્ટોબર ૩૦–નવેમ્બર ૫
અયૂબ ૧૧-૧૨
ગીત ૨૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“બુદ્ધિ મેળવવાની ત્રણ રીતો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૧૨:૧૧—આ કલમમાં આપેલો સિદ્ધાંત કઈ રીતે સારા સાંભળનાર બનવા મદદ કરી શકે? (w૦૮-E ૮/૧ ૧૧ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૧૨:૧-૨૫ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને જણાવો કે અમે બીજાઓને બાઇબલમાંથી મફત શીખવીએ છીએ. પછી તેમને બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૩)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૨ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો (th અભ્યાસ ૧૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૧
“મમ્મી-પપ્પા, તમારાં બાળકોને ઈશ્વરની વાતો લાગુ પાડવા મદદ કરો”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) bt પ્રક. ૧ ¶૮-૧૫, પાન ૧૨ પરનું બૉક્સ
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૫૨ અને પ્રાર્થના