ઑક્ટોબર ૯-૧૫
અયૂબ ૪-૫
ગીત ૫૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ખોટી માહિતીથી સાવધ રહીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
અયૂ ૪:૪—અયૂબે કઈ રીતે ઈશ્વરભક્તો માટે સારો દાખલો બેસાડ્યો? (w૦૩ ૫/૧૫ ૨૨ ¶૫-૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) અયૂ ૫:૧-૨૭ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૪)
ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને બતાવો કે કઈ રીતે jw.org વેબસાઇટ પરથી માહિતી મેળવી શકાય. (th અભ્યાસ ૧૫)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૬ મુદ્દો ૫ (th અભ્યાસ ૧૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૦
મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr હમણાંની સમજણ ટૂંકમાં, સવાલો ૧-૪
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૫ અને પ્રાર્થના