સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

ખોટી માહિતીથી સાવધ રહીએ

ખોટી માહિતીથી સાવધ રહીએ

અલીફાઝ વૃદ્ધ અને બુદ્ધિશાળી હતા, એટલે લોકોને તેમની વાતો સાચી લાગી હશે (અયૂ ૪:૧; mwb૧૬.૦૪ ૩, બૉક્સ)

તેમણે અયૂબને કડવો સંદેશો જણાવ્યો, કેમ કે તેમના પર દુષ્ટ દૂતોની અસર હતી (અયૂ ૪:૧૪-૧૬; w૦૫ ૯/૧૫ ૨૬ ¶૨)

અલીફાઝની અમુક વાતો સાચી હતી, પણ તેમણે એને ખોટી રીતે લાગુ પાડી (અયૂ ૪:૧૯; w૧૦-E ૨/૧૫ ૧૯ ¶૫-૬)

શેતાનની દુનિયા આજે પણ એવી માહિતી ફેલાવે છે, જેનાથી આપણને નુકસાન થઈ શકે છે.

પોતાને પૂછો: ‘મને કોઈ માહિતી મળે ત્યારે, શું હું એની ખાતરી કરું છું કે એ સાચી છે કે ખોટી?’—mrt-E ૩૨ ¶૧૩-૧૭.