સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
પહેલી મુલાકાત
સવાલ: ઈશ્વરનું રાજ્ય શું છે?
શાસ્ત્રવચન: યશા ૯:૬, ૭ અથવા માથ ૬:૯, ૧૦
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરનું રાજ્ય શું કરશે?
શીખવવાનાં સાધનોમાં એ કલમો જુઓ:
ફરી મુલાકાત
સવાલ: ઈશ્વરનું રાજ્ય શું કરશે?
શાસ્ત્રવચન: ગી ૭૨:૧૬ અથવા માથ ૧૪:૧૯, ૨૦
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર રાજ કરવાનું ક્યારે શરૂ કરશે?
શીખવવાનાં સાધનોમાં ગીતશાસ્ત્ર ૭૨:૧૬ જુઓ: