સપ્ટેમ્બર ૧૧-૧૭
એસ્તેર ૩-૫
ગીત ૫૦ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“બીજાઓને મદદ કરો, જેથી તેઓ બનતું બધું કરી શકે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
એસ્તે ૪:૧૨-૧૬—આપણને ભક્તિ કરવાની છૂટ મળે માટે એસ્તેર અને મોર્દખાયની જેમ શું કરી શકીએ? (kr-E ૧૬૦ ¶૧૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) એસ્તે ૩:૧-૧૨ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: રાજ્ય—માથ ૧૪:૧૯, ૨૦ વીડિયો બતાવો. વીડિયોમાં સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. વ્યક્તિને બાઇબલ અભ્યાસ વિશે જણાવો અને બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૧૬)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૧૨, શરૂઆતનો ફકરો અને મુદ્દા ૧-૩ (th અભ્યાસ ૧૫)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૫
યહોવા કે દોસ્ત બનો—હિંમતવાલી એસ્તેર: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી શક્ય હોય તો અમુક બાળકોને પૂછો: તમે કઈ રીતે એસ્તેરની જેમ હિંમત બતાવી શકો?
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૧ ¶૧૩-૧૮
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૨૧ અને પ્રાર્થના