બાઇબલમાં રહેલો ખજાનો
બીજાઓને મદદ કરો, જેથી તેઓ બનતું બધું કરી શકે
મોર્દખાય હિંમતવાન અને યહોવાને વફાદાર હતા (એસ્તે ૩:૨-૪; ia ૧૩૧ ¶૧૮)
તેમણે એસ્તેરને એ સમજવા મદદ કરી કે તે કઈ રીતે પોતાના લોકોને મદદ કરી શકે છે (એસ્તે ૪:૭, ૮; ia ૧૩૨-૧૩૩ ¶૨૧, ૨૩)
તેમણે એસ્તેરને હિંમત બતાવવા અને યહોવા પર ભરોસો રાખવા ઉત્તેજન આપ્યું (એસ્તે ૪:૧૨-૧૪; ia ૧૩૩ ¶૨૨-૨૩)
પોતાને પૂછો: ‘શું મારી વાતો અને કામોથી મંડળનાં ભાઈ-બહેનોને પોતાનાથી બનતું બધું કરવા મદદ મળે છે?’