સપ્ટેમ્બર ૧૮-૨૪
એસ્તેર ૬-૮
ગીત ૩૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“સારી વાતચીતનો એક દાખલો”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
એસ્તે ૭:૪—જો યહૂદીઓનો પૂરેપૂરો નાશ કરવામાં આવ્યો હોત, તો રાજાને કયું “નુકસાન” થયું હોત? (w૦૬ ૩/૧ ૬ ¶૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) એસ્તે ૮:૯-૧૭ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો અને પ્રાર્થનાઘરમાં શું થાય છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧૨)
ટૉક: (૫ મિ.) w૨૨.૦૧ ૧૦-૧૧ ¶૮-૧૦—વિષય: યાકૂબની જેમ સારા શિક્ષક બનીએ—આપણો સંદેશો સાદા શબ્દોમાં હોય. (th અભ્યાસ ૧૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૩૩
“હેરાનગતિ થાય ત્યારે યહોવા પર ભરોસો રાખો”: (૧૫ મિ.) ચર્ચા અને વીડિયો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૨ ¶૧-૯, રજૂઆતનો વીડિયો
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૯ અને પ્રાર્થના