બાઇબલમાં રહેલો ખજાનો
સારી વાતચીતનો એક દાખલો
એસ્તેરે વાત કરવા યોગ્ય સમયની રાહ જોઈ (એસ્તે ૭:૨; ia ૧૪૦ ¶૧૫-૧૬)
તેણે સમજી-વિચારીને અને આદરથી વાત કરી (એસ્તે ૭:૩; ia ૧૪૦ ¶૧૭)
તેણે બધું ખુલ્લા મને અને સાફ સાફ જણાવ્યું (એસ્તે ૭:૪; ia ૧૪૧ ¶૧૮-૧૯)
પોતાને પૂછો: ‘કુટુંબના સભ્યો સાથે વાત કરતી વખતે હું એસ્તેરના દાખલાને કઈ રીતે અનુસરી શકું?’