બાઇબલમાં રહેલો ખજાનો
તેમણે પોતાના અધિકારનો ઉપયોગ બીજાઓના ભલા માટે કર્યો
મોર્દખાયને ઘણો અધિકાર મળ્યો (એસ્તે ૯:૪; it-2-E ૪૩૨ ¶૨)
તેમણે યહોવાને મહિમા આપવા એક તહેવાર શરૂ કર્યો, જે દર વર્ષે ઊજવવામાં આવતો (એસ્તે ૯:૨૦-૨૨, ૨૬-૨૮; it-2-E ૭૧૬ ¶૫)
તેમણે ઈશ્વરના લોકોના ભલા માટે કામ કર્યું (એસ્તે ૧૦:૩)
આજે યહોવાના સંગઠનમાં જેઓ પાસે અમુક અધિકાર છે, તેઓ મોર્દખાયના પગલે ચાલવા પૂરો પ્રયત્ન કરે છે.—cl-E ૧૦૧-૧૦૨ ¶૧૨-૧૩.