સપ્ટેમ્બર ૪-૧૦
એસ્તેર ૧-૨
ગીત ૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“એસ્તેરની જેમ મર્યાદામાં રહેવા બનતું બધું કરીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
એસ્તે ૨:૫—કયા પુરાવા બતાવે છે કે બાઇબલમાં જણાવેલો મોર્દખાયનો અહેવાલ સાચો છે? (w૨૨.૧૧ ૩૧ ¶૩-૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) એસ્તે ૧:૧૩-૨૨ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. પહેલી મુલાકાત: રાજ્ય—માથ ૬:૯, ૧૦ વીડિયો બતાવો. વીડિયોમાં સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં આપેલા વિષયથી શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા આપો. (th અભ્યાસ ૧)
ટૉક: (૫ મિ.) w૨૦.૧૧ ૧૩-૧૪ ¶૩-૭—વિષય: ઈસુ અને સ્વર્ગદૂતો તરફથી મદદ. (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૫
બીજા યુવાનો શું કહે છે—તમારો દેખાવ: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: પોતાના દેખાવ વિશે યોગ્ય વલણ રાખવું કેમ મુશ્કેલ થઈ શકે?
પોતાના વિશે યોગ્ય વલણ રાખવા ૧ પિતર ૩:૩, ૪માં આપેલો સિદ્ધાંત કઈ રીતે મદદ કરી શકે?
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૨૧ ¶૭-૧૨
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૪ અને પ્રાર્થના