બાઇબલમાં રહેલો ખજાનો
એસ્તેરની જેમ મર્યાદામાં રહેવા બનતું બધું કરીએ
[એસ્તેરની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
એસ્તેર ખૂબ સુંદર હતી (એસ્તે ૨:૭)
લોકોએ એસ્તેરની ખુશામત અને વખાણ કર્યાં, તોપણ તે મર્યાદામાં રહી (એસ્તે ૨:૯, ૧૫; w૧૭.૦૧ ૨૫ ¶૧૧; ia ૧૩૦ ¶૧૫)
પોતાને પૂછો: ‘હું પોતાના વિશે જે વિચારું છું, એ મારાં વાણી-વર્તનમાં કઈ રીતે દેખાઈ આવે છે?’—w૧૭.૦૧ ૨૫ ¶૧૨.