સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑક્ટોબર ૧૪-૨૦

ગીતશાસ્ત્ર ૯૬-૯૯

ઑક્ટોબર ૧૪-૨૦

ગીત ૪૭ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ‘ખુશખબર જાહેર કરો’

(૧૦ મિ.)

બીજાઓને ખુશખબર વિશે જણાવો (ગી ૯૬:૨; એફે ૧:૧૩; w૧૧ ૪/૧ ૬ ¶૧-૨)

તેઓને ન્યાયના દિવસની ખુશખબર જણાવો (ગી ૯૬:૧૨, ૧૩; w૧૨ ૧૦/૧ ૧૬ ¶૧)

તેઓને યહોવાનો હેતુ જણાવો. એ હેતુ છે કે પૃથ્વી એવા માણસોથી ભરાઈ જશે, જેઓ યહોવાના નામનો જયજયકાર કરે છે (ગી ૯૯:૧-૩; w૧૨ ૯/૧ ૧૭ ¶૧૮-૧૯)

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૯૬:૧—મોટા ભાગના કિસ્સાઓમાં “નવું ગીત” શાને રજૂ કરે છે? (it-2-E ૯૯૪)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વ્યક્તિને શીખવવા બનતું બધું કરો—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૧૦ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. વ્યક્તિને શીખવવા બનતું બધું કરો—ઈસુ જેવું કરો

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૬

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૪૫ અને પ્રાર્થના