ઑક્ટોબર ૨૧-૨૭
ગીતશાસ્ત્ર ૧૦૦-૧૦૨
ગીત ૧૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. યહોવાના અતૂટ પ્રેમ માટે તેમનો આભાર માનો
(૧૦ મિ.)
યહોવા માટેનો પ્રેમ ગાઢ કરો (ગી ૧૦૦:૫; w૨૩.૦૩ ૧૨ ¶૧૮-૧૯)
એવી દરેક બાબતથી દૂર રહો, જેના લીધે યહોવા સાથેની મિત્રતા તૂટી શકે છે (ગી ૧૦૧:૨, ૩; w૨૩.૦૨ ૧૭ ¶૧૦)
યહોવા અને તેમના સંગઠનની નિંદા કરતા લોકોથી દૂર રહો (ગી ૧૦૧:૫; w૧૧ ૭/૧ ૧૬ ¶૭-૮)
પોતાને પૂછો: ‘હું જે રીતે સોશિયલ મીડિયા વાપરું છું, શું એનાથી યહોવા સાથેનો મારો સંબંધ જોખમમાં મુકાઈ શકે છે?’
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ગી ૧૦૨:૬, ફૂટનોટ—ગીતશાસ્ત્રના લેખક પોતાને કેમ પેણ પક્ષી સાથે સરખાવે છે? (it-2-E ૫૯૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૦૨:૧-૨૮ (th અભ્યાસ ૧૨)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૨ મુદ્દો ૩)
૫. ફરી મળવા જાઓ
(૫ મિ.) ઘર ઘરનો પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો. (lmd પાઠ ૯ મુદ્દો ૪)
૬. તમારી માન્યતા વિશે સમજાવો
(૪ મિ.) દૃશ્ય. ijwbq ૧૨૯—વિષય: શું બાઇબલનો મૂળ સંદેશો બદલાઈ ગયો છે? (th અભ્યાસ ૮)
ગીત ૩
૭. ‘હું તમને વળગી રહું છું, તમે મને પકડી રાખ્યો છે’
(૧૫ મિ.)
ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો:
હાન્નાએ કઈ રીતે અતૂટ પ્રેમ બતાવ્યો?
આપણે કઈ રીતે તેમનો દાખલો અનુસરી શકીએ?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૭ ¶૧-૭