સપ્ટેમ્બર ૩૦–ઑક્ટોબર ૬
ગીતશાસ્ત્ર ૯૦-૯૧
ગીત ૫૫ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. લાંબા આયુષ્ય માટે યહોવા પર ભરોસો રાખો
(૧૦ મિ.)
મનુષ્યો પોતાનું આયુષ્ય વધારી નથી શકતા (ગી ૯૦:૧૦; wp૧૯.૩ ૫ ¶૩-૫)
યહોવા “સનાતન ઈશ્વર” છે (ગી ૯૦:૨; wp૧૯.૧ ૫, બૉક્સ)
જેઓ યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે હંમેશ માટેનું જીવન આપી શકે છે અને તે એમ ચોક્કસ કરશે (ગી ૨૧:૪; ૯૧:૧૬)
એવી તબીબી સારવાર પસંદ ન કરો, જે યહોવાનાં ધોરણોની વિરુદ્ધ છે, નહિતર તેમની સાથેનો તમારો સંબંધ જોખમમાં મુકાશે.—w૨૨.૦૬ ૧૮ ¶૧૬-૧૭.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૯૧:૧૧—દૂતો આપણી મદદ કરે છે, એ વિશે આપણે શું યાદ રાખવું જોઈએ? (wp૧૭.૫-E ૫)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૯૧:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
૪. વાત શરૂ કરો
(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. બાઇબલ વિશે ચર્ચા કર્યા વગર એ જાણવાનો પ્રયત્ન કરો કે ઘરમાલિકને શામાં રસ છે અથવા કઈ ચિંતા છે. એનાથી તમે જાણી શકશો કે બાઇબલ કઈ રીતે એ વ્યક્તિનું જીવન વધારે સારું બનાવી શકે છે. (lmd પાઠ ૧ મુદ્દો ૩)
૫. વાત શરૂ કરો
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. (lmd પાઠ ૧ મુદ્દો ૪)
૬. ટૉક
(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૫—વિષય: તમે પૃથ્વી પર કાયમ જીવી શકશો. (th અભ્યાસ ૧૪)
ગીત ૩૫
૭. ઈશ્વરની અપાર ધીરજને અનમોલ ગણીએ—યહોવાની નજરે સમય
(૫ મિ.) ચર્ચા.
વીડિયો જુઓ. પછી પૂછો:
-
જો સમયને યહોવાની નજરે જોઈશું, તો કઈ રીતે તેમનાં વચનો પૂરાં થવાની ધીરજથી રાહ જોઈ શકીશું?
૮. સેવાકાર્યમાં સંગઠનની સફળતા
(૧૦ મિ.) આ શૃંખલાનો સપ્ટેમ્બર મહિનાનો વીડિયો બતાવો.
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૬ ¶૧-૫, પાન ૧૨૮ પરનું બૉક્સ