સપ્ટેમ્બર ૯-૧૫
ગીતશાસ્ત્ર ૮૨-૮૪
ગીત ૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. તમને જે લહાવો મળ્યો છે એની કદર કરો
(૧૦ મિ.)
યહોવાની સેવા કરવાના લહાવાની આપણે કદર કરીએ છીએ (ગી ૮૪:૧-૩; wp૧૬.૬-E ૮ ¶૨-૩)
જે લહાવો નથી મળ્યો એના પર ધ્યાન આપવાને બદલે, જે લહાવો મળ્યો છે એનો આનંદ માણો (ગી ૮૪:૧૦; w૦૮ ૭/૧ ૩૧ ¶૨-૩)
જેઓ યહોવાને વફાદાર રહે છે, તેઓનું તે ભલું કરે છે (ગી ૮૪:૧૧; w૨૦.૦૧ ૧૬ ¶૧૨)
દરેક સોંપણીમાં એવું કંઈક હશે જે તમને ગમતું હશે અને જે તમને અઘરું લાગતું હશે. જો તમે આશીર્વાદો પર ધ્યાન આપશો, તો તમારી સોંપણીમાં આનંદ મેળવી શકશો.
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ગી ૮૨:૩—મંડળમાં ‘અનાથોને’ પ્રેમ બતાવવો કેટલું મહત્ત્વનું છે? (it-1-E ૮૧૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૮૨:૧–૮૩:૧૮ (th અભ્યાસ ૨)
૪. લાગણી બતાવો—ઈસુએ શું કર્યું?
(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૯ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.
૫. લાગણી બતાવો—ઈસુ જેવું કરો
(૮ મિ.) lmd પાઠ ૯ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.
ગીત ૧૪૨
૬. મંડળની જરૂરિયાતો
(૧૫ મિ.)
૭. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૧૫ ¶૮-૧૨, પાન ૧૧૮ પરનું બૉક્સ