ભારતના પશ્ચિમ બંગાળમાં માતા અને દીકરીને એક બહેન ખુશખબર જણાવી રહ્યાં છે

આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા સપ્ટેમ્બર ૨૦૧૬

રજૂઆતની એક રીત

(T-34) પત્રિકા અને સત્ય શીખવો, જે બતાવે છે કે ઈશ્વર આપણું ધ્યાન રાખે છે, બંનેની રજૂઆત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો.

બાઇબલમાં રહેલો ખજાનો

“યહોવાના નિયમ પ્રમાણે ચાલો”

યહોવા ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાનો શું અર્થ થાય? ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખક આપણા માટે સારો દાખલો છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

જો ઘરે બાળક મળે તો

આપણે કંઈ રીતે યોગ્ય જવાબ આપવો અને માબાપ માટે માન બતાવવું

બાઇબલમાં રહેલો ખજાનો

‘યહોવા તરફથી મને સહાય મળે છે’

ગીતશાસ્ત્ર ૧૨૧માં યહોવા રક્ષણ કરે છે એ સમજાવવા ઉદાહરણ વપરાયું છે.

બાઇબલમાં રહેલો ખજાનો

આશ્ચર્ય પમાડે એવી રીતે આપણને રચવામાં આવ્યા છે

ગીતશાસ્ત્ર ૧૩૯માં દાઊદ પોતાને અદ્ભુત રીતે રચવા માટે ઈશ્વરની સ્તુતિ કરે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આમ કરવાનું ટાળો

બાઇબલ વિદ્યાર્થીના દિલ સુધી પહોંચવા કઈ બાબતો ટાળવી જોઈએ?

બાઇબલમાં રહેલો ખજાનો

“યહોવા મહાન છે અને તે જ ભક્તિના હકદાર છે”

યહોવા પોતાના વફાદાર ભક્તોની સંભાળ રાખે છે એ વિશે દાઊદને કેવું લાગ્યું એ ગીતશાસ્ત્ર ૧૪૫ બતાવે છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—રસ ધરાવતી વ્યક્તિઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપીએ

રસ ધરાવતી વ્યક્તિઓ અને બાઇબલ વિદ્યાર્થીઓ સભામાં આવવાનું શરૂ કરે પછી ઘણી પ્રગતિ કરે છે.