સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સપ્ટેમ્બર ૧૨-૧૮

ગીતશાસ્ત્ર ૧૨૦-૧૩૪

સપ્ટેમ્બર ૧૨-૧૮
  • ગીત ૩૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૧). ગુસ્સે થયેલા ઘરમાલિક સાથે વાત કરો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૧). વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૮ ¶૬. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૭

  • યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે: (૧૫ મિ.) jw.org/guનો વીડિયો યહોવાએ મારા માટે ઘણું બધું કર્યું છે બતાવો. (અમારા વિશે > પ્રવૃત્તિઓ વિભાગ જુઓ.) પછી, આ સવાલોની ચર્ચા કરો: યહોવાએ ક્રિસ્ટલને કઈ રીતે મદદ કરી? એનાથી તેને કઈ રીતે ઉત્તેજન મળ્યું? નિરાશાની લાગણીઓ થાય ત્યારે તે શું કરે છે? ક્રિસ્ટલના ઉદાહરણથી તમને કઈ રીતે મદદ મળી છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૭ ¶૧૦-૧૯, પાન ૯૩ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૮ અને પ્રાર્થના