સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સપ્ટેમ્બર ૧૯-૨૫

ગીતશાસ્ત્ર ૧૩૫-૧૪૧

સપ્ટેમ્બર ૧૯-૨૫
  • ગીત ૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૪)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-34 (પાન ૪). વ્યક્તિને સભામાં આવવા આમંત્રણ આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૮ ¶૮. આપેલી માહિતી વિદ્યાર્થી કઈ રીતે લાગુ પાડી શકે એ બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૨

  • બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે આમ કરવાનું ટાળો”: (૧૫ મિ.) લેખની ચર્ચા કર્યા પછી, બે ભાગનો વીડિયો બતાવો, જેમાં શીખવવાની ખોટી રીત અને સાચી રીત બતાવવામાં આવી છે. એ વીડિયો બાઇબલ શીખવે છે પુસ્તકના પાન ૨૯, ફકરા ૭ને આધારે છે. પ્રકાશકોએ પોતાના પુસ્તકમાં ધ્યાન આપવું જોઈએ. જેઓને વિદ્યાર્થી ભાગો મળતા હોય, તેઓને યાદ અપાવો કે આ સૂચનો લાગુ પાડવાથી તેઓ પોતાની સોંપણી આપેલા સમય કરતાં વહેલી પૂરી કરી શકશે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૭ ¶૨૦-૨૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૭ અને પ્રાર્થના