સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ગીતશાસ્ત્ર ૧૪૨-૧૫૦

“યહોવા મહાન છે અને તે જ ભક્તિના હકદાર છે”

“યહોવા મહાન છે અને તે જ ભક્તિના હકદાર છે”

૧૪૫:૧-૫

યહોવાની મહાનતા અપાર છે એ જાણવાથી દાઊદ સદાસર્વકાળ માટે તેમની સ્તુતિ કરવા પ્રેરાયા

૧૪૫:૧૦-૧૨

દાઊદની જેમ વફાદાર ભક્તો પણ યહોવાના શક્તિશાળી કાર્યો વિશે નિયમિત રીતે વાતચીત કરે છે

૧૪૫:૧૪

પોતાના બધા ભક્તોને સંભાળવાની યહોવાની ઇચ્છા અને એમ કરવાની તેમની શક્તિ વિશે દાઊદને કોઈ શંકા ન હતી