સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રજૂઆતની એક રીત

રજૂઆતની એક રીત

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પાન ૧)

સવાલ: [દુઃખી કરતો સ્થાનિક બનાવ જણાવો અને પછી પત્રિકાનો વિષય બતાવો અને પૂછો] તમે આ સવાલનો શો જવાબ આપશો? શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? હા? ના? કે કદાચ?

શાસ્ત્રવચન: ગી ૩૭:૯-૧૧

આમ કહો: આ પત્રિકા બતાવે છે કે દુઃખ-તકલીફોનો જરૂર અંત આવશે, એ કેમ માની શકાય.

શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? (T-34 પાન ૪)

સવાલ: આજે દુનિયામાં બહુ દુષ્ટતા ચાલી રહી છે અને નિર્દોષ લોકોને ઘણું સહેવું પડે છે. તમને શું લાગે છે, ઈશ્વરે કેમ દુઃખ-તકલીફોને છૂટ આપી છે?

શાસ્ત્રવચન: ૨પી ૩:૯

આમ કહો: આ પત્રિકામાં બે કારણો જણાવ્યાં છે, જે ખાતરી આપે છે કે દુઃખ-તકલીફો જલદી જ દૂર થશે.

સત્ય શીખવો

સવાલ: શું ઈશ્વરને આપણી ચિંતા છે?

શાસ્ત્રવચન: ૧પી ૫:૭

સત્ય: ઈશ્વર આપણી સંભાળ રાખે છે, માટે તે આપણને પ્રાર્થના કરવાનું આમંત્રણ આપે છે.

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.