સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

●○○ પહેલી મુલાકાત

સવાલ: ખરા દિલથી ઈશ્વરની ભક્તિ કરનાર વિશે ઈશ્વરને કેવું લાગે છે?

શાસ્ત્રવચન: ૧પી ૫:૬, ૭

ફરી મુલાકાત માટે પાયો: ઈશ્વર કેટલી હદે આપણી સંભાળ રાખે છે?

○●○ ફરી મુલાકાત ૧

સવાલ: ઈશ્વર કેટલી હદે આપણી સંભાળ રાખે છે?

શાસ્ત્રવચન: માથ ૧૦:૨૯-૩૧

ફરી મુલાકાત માટે પાયો: આપણે શા માટે કહી શકીએ કે ઈશ્વર આપણને સમજે છે?

○○● ફરી મુલાકાત ૨

સવાલ: આપણે શા માટે કહી શકીએ કે ઈશ્વર આપણને સમજે છે?

શાસ્ત્રવચન: ગી ૧૩૯:૧, ૨,

ફરી મુલાકાત માટે પાયો: ઈશ્વરની પ્રેમાળ કાળજીને લીધે આપણને કેવા લાભ થાય છે?