સપ્ટેમ્બર ૧૭-૨૩
યોહાન ૫-૬
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“નિઃસ્વાર્થ દિલથી ઈસુનું અનુકરણ કરો”: (૧૦ મિ.)
યોહ ૬:૯-૧૧—ઈસુએ ચમત્કાર કરીને ઘણા લોકોને જમાડ્યા (“લોકો નીચે બેસી ગયા. તેઓમાં લગભગ ૫,૦૦૦ પુરુષો હતા” યોહ ૬:૧૦ અભ્યાસ માહિતી, nwtsty)
યોહ ૬:૧૪, ૨૪—આખરે લોકો એ તારણ પર આવ્યા કે, ઈસુ જ મસીહ છે અને બીજા દિવસે તેમને શોધવા લાગ્યા (“પ્રબોધક” યોહ ૬:૧૪ અભ્યાસ માહિતી, nwtsty)
યોહ ૬:૨૫-૨૭, ૫૪, ૬૦, ૬૬-૬૯—લોકો સ્વાર્થી ઇરાદાથી ઈસુ અને તેમના શિષ્યોની સંગત રાખતા હતા; તેઓએ ઈસુના શબ્દોથી ઠોકર ખાધી (“જે ખોરાક નાશ પામે છે . . . જે ખોરાક નાશ પામતો નથી” યોહ ૬:૨૭ અભ્યાસ માહિતી; “મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે” યોહ ૬:૫૪ અભ્યાસ માહિતી, nwtsty; w૦૫ ૯/૧ ૨૧ ¶૧૩-૧૪)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યોહ ૬:૪૪—યહોવા કઈ રીતે લોકોને પોતાની પાસે દોરી લાવે છે? (“દોરી ન લાવે” યોહ ૬:૪૪ અભ્યાસ માહિતી, nwtsty)
યોહ ૬:૬૪—કયા અર્થમાં “ઈસુને પહેલેથી ખબર હતી” કે યહુદા તેમને દગો દેશે? (“ઈસુને પહેલેથી ખબર હતી કે . . . કોણ તેમને દગો દેશે,” “પહેલેથી” યોહ ૬:૬૪ અભ્યાસ માહિતી, nwtsty)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યોહ ૬:૪૧-૫૯
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક જણાવે છે કે તે ખ્રિસ્તી છે.
ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૬
તમે કેવું કર્યું?: (૫ મિ.) ચર્ચા. વાતચીત શરૂ કરવાથી સાક્ષી આપવાની તક મળી હોય એવા અનુભવો જણાવવા ભાઈ-બહેનોને કહો.
‘જરા પણ બગાડ થયો નહિ’: (૧૦ મિ.) ચર્ચા. ઈકો-ફ્રેન્ડલી બાંધકામથી યહોવાને મહિમા મળે છે—ઝલક વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૨૩, પાન ૬૦ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૫ અને પ્રાર્થના