બાળક યુવાનીમાં ડગ માંડે ત્યારે
વાતચીત
તમારા તરુણ સાથે વાત કરો—દલીલ કર્યા વગર
તમારું તરુણ વ્યક્તિત્વ કેળવી રહ્યું છે અને તેને એવા સંજોગો જોઈતા હોય છે, જેમાં તે પોતાના મંતવ્યો રજૂ કરી શકે. તમે કેવી રીતે મદદ કરશો?
શિસ્ત અને તાલીમ
તમારા યુવાનોને નિયમો પાળતા શીખવવું
શિસ્ત આપવાનો અર્થ થાય શીખવવું. બંડખોર બનવાના બદલે કઈ રીતે આજ્ઞા પાળવી, એ તમારા યુવાનને શીખવવા બાઇબલના સિદ્ધાંતો મદદ કરી શકે છે.
તમારા તરુણો સાથે સેક્સટીંગ વિશે કેવી રીતે વાત કરશો?
તમારા બાળકને લઈને કોઈ બનાવ બને એની રાહ ન જુઓ. સેક્સટીંગના જોખમ વિશે તમારા તરુણ સાથે વાત કરો.