સ્કીપ ટુ કન્ટેન્ટ

મારે કોને દોસ્ત બનાવવા જોઈએ?

મારે કોને દોસ્ત બનાવવા જોઈએ?

આ ઍક્ટિવિટીનો ઉપયોગ કરીને તમારા બાળકોને મંડળમાં દોસ્તો બનાવવા મદદ કરો.

મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે નીતિવચનો ૧૩:૨૦ વાંચો અને એની ચર્ચા કરો.

ઍક્ટિવિટી ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.

સારા દોસ્તો બનાવવા આપણે બીજાઓ સાથે વાત કરવી પડશે. પછી ભલેને એમ કરવું અઘરું લાગતું હોય. બાળકને નીચેના લિસ્ટમાંથી એક નામ પસંદ કરવાનું કહો, જેથી તે મંડળના કોઈ ભાઈ કે બહેન સાથે વાતચીત શરૂ કરી શકે. પછી બાળકને કહો કે એ ભાઈ કે બહેનને અલગ અલગ કાર્ડ પર લખેલો સવાલ બતાવે અને કોઈ એક સવાલનો જવાબ આપવા કહે. કોઈના વિશે કંઈક નવું જાણવાથી સારી દોસ્તીની શરૂઆત થઈ શકે છે!

બીજી માહિતી જુઓ

યહોવાના દોસ્ત બનો—રમતાં-રમતાં શીખો

પોસ્ટર: મારે કોને દોસ્ત બનાવવા જોઈએ?

આ વીડિયોનું પોસ્ટર ડાઉનલોડ કરી પ્રિન્ટ કરો અને સાચવી રાખો.

લેખો

યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો

આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.

શાસ્ત્રનું શિક્ષણ

બાળકો માટે ખજાનો

બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.