યહોવાને ખુશ કરો
તમે યહોવાને ખુશ કરી શકો છો. ચાલો જોઈએ કઈ રીતે.
બીજી માહિતી જુઓ
લેખો
યહોવાના દોસ્તો પાસેથી શીખો—રમતાં રમતાં શીખો
આ ઍક્ટિવિટી વાપરીને યહોવાના દોસ્તો પાસેથી શીખો સીરિઝનાં દૃશ્યો બનાવો. પછી બાળકો સાથે ચર્ચા કરો કે વીડિયોમાંથી તેઓ શું શીખ્યા.
શાસ્ત્રનું શિક્ષણ
બાળકો માટે ખજાનો
બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.