લેસન ૨૮: કોઈ ખરાબ વર્તન કરે ત્યારે
કોઈ ખરાબ વર્તન કરે ત્યારે, કઈ બાબત આપણને સહન કરવા અને હિંમત ન હારવા મદદ કરી શકે?
બીજી માહિતી જુઓ
વીડિયો
યહોવાના દોસ્તો પાસેથી શીખો
બાઇબલમાં અલગ અલગ લોકો વિશે જણાવ્યું છે, જેઓ યહોવાના દોસ્ત બન્યા. તેઓના દાખલામાંથી શીખો.
શાસ્ત્રનું શિક્ષણ
બાળકો માટે ખજાનો
બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.