લેસન ૨: યહોવાનું કહેવું માનો
કયા રમકડાંથી રમીએ છીએ, શું એ પર ધ્યાન આપવું જોઈએ? રોહન યહોવાનો દોસ્ત બનીને એનો જવાબ કઈ રીતે મેળવે છે એ જુઓ.
બીજી માહિતી જુઓ
વીડિયો
યહોવાના દોસ્તો પાસેથી શીખો
બાઇબલમાં અલગ અલગ લોકો વિશે જણાવ્યું છે, જેઓ યહોવાના દોસ્ત બન્યા. તેઓના દાખલામાંથી શીખો.
શાસ્ત્રનું શિક્ષણ
બાળકો માટે ખજાનો
બાળકોને રમતાં-રમતાં શીખવો. શાસ્ત્રને આધારે બનાવેલી રમતગમતોનો ઉપયોગ કરો. એ તમને બાળકોમાં સારા સંસ્કારો સિંચવા મદદ કરશે.