આવડતો અને સ્વભાવ
જાણો કે એક જવાબદાર વ્યક્તિ બનવા તમે પોતાનામાં કઈ આવડતો અને કેવા ગુણો કેળવી શકો.
લાગણીઓને કાબૂમાં રાખવી
નિરાશા છોડો, ખુશ રહો!
તમે નિરાશામાં ડૂબી ગયા હોવ, તો એમાંથી બહાર આવવા શું કરી શકો?
નિરાશ કરી દે એવા વિચારોથી હું કઈ રીતે બચી શકું?
આ સૂચનો પ્રમાણે કરશો તો, તમે સારી વાતો પર ધ્યાન આપવાનું શીખી શકશો.
ગુસ્સો કાબૂમાં રાખવો—કઈ રીતે?
બાઇબલ આધારિત પાંચ મુદ્દા તમને ગુસ્સો કાબૂ રાખવા મદદ કરી શકે.
લાલચનો સામનો કરવા હું શું કરી શકું?
ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.
લાલચનો સામનો કઈ રીતે કરશો?
લાલચનો સામનો કરવો એ ઠરેલ સ્ત્રી-પુરુષની નિશાની છે. છ પગલાં તમને મનમાં મજબૂત ગાંઠ વાળવા અને એનાથી આવતા તણાવનો સામનો કરવા મદદ કરશે.
સમય અને પૈસા
યુવાનો શું કહે છે કામમાં ઢીલ કરવા વિશે
અમુક યુવાનો કહે છે કે કામમાં ઢીલ કરવાથી કેવું નુકસાન થાય છે અને સમયસર કામ કરવાથી કેવા ફાયદા થાય છે એ જુઓ.
પૈસા સમજી-વિચારીને વાપરો
પૈસા બચાવીને રાખો, જેથી ભવિષ્યમાં કામમાં આવે.
પોતાની પ્રગતિ
પ્રમાણિક રહીએ!
શું સફળ થવા જૂઠું બોલવું જરૂરી છે? પ્રમાણિક રહેવાથી થતા ફાયદા વિશે જાણો.
બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો
બદલાતા સંજોગો પર આપણો કાબૂ હોતો નથી. કેટલાક યુવાનો એનો સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરી શક્યા, એના પર ધ્યાન આપો.
બીજાઓ સાથેનો સંબંધ
જો મારો સ્વભાવ શરમાળ હોય, તો હું શું કરી શકું?
સારા મિત્રો બનાવવાનું અને જીવનની મજા માણવાનું ચૂકશો નહિ.
હું શા માટે વગર વિચાર્યે બોલી દઉં છું?
બોલતા પહેલાં વિચારવા કઈ સલાહથી તમને મદદ મળી શકે?
કોઈ હેરાન કરે ત્યારે શું કરું?
તમે હેરાન કરનારને બદલી નથી શકતા, પણ તમે પોતાનું વર્તન ચોક્કસ બદલી શકો છો.
હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો
જુઓ કે હેરાનગતિ કેમ થાય છે અને જાણો કે કઈ રીતે એનો સામનો કરી શકાય.