સ્કીપ ટુ કન્ટેન્ટ

કુટુંબ

શું તમને મમ્મી-પપ્પા સાથે નથી ફાવતું? શું ભાઈ-બહેનો સાથે નથી બનતું? બાઇબલની મદદથી તમે તમારા કુટુંબ સાથેનો સંબંધ મજબૂત કરી શકો છો.

માતાપિતા સાથે સંબંધ

હું કઈ રીતે મમ્મી-પપ્પા સાથે વાત કરું?

કદાચ ધાર્યા કરતાં વધારે ફાયદા થાય.

હું મમ્મી-પપ્પા સાથે કઈ રીતે વાત કરી શકું?

વાત કરવાનું મન ન હોય ત્યારે કઈ રીતે મમ્મી-પપ્પા સાથે વાતચીત કરી શકાય?

મમ્મી-પપ્પા સાથે પ્રેમથી વાત કરવા મારે શું કરવું?

આ ટિપ્સથી તમારાં મમ્મી-પપ્પા સાથે વાતચીત કરવાનું ઘણું આસાન બની શકે છે.

વધારે છૂટછાટ મેળવવા હું શું કરી શકું?

તમને લાગશે કે મોટાઓની જેમ તમારી સાથે વર્તવામાં આવે તો કેટલું સારુ, પણ કદાચ તમારાં મમ્મી-પપ્પા તમારી સાથે સહમત નહિ હોય. તો તેઓનો ભરોસો જીતવા માટે તમે શું કરી શકો?