સ્કીપ ટુ કન્ટેન્ટ

ખરાબ આદતો

ખરાબ આદતો લાગવી સહેલી છે પણ છોડવી અઘરી છે. આ ભાગમાં જોવા મળશે કે આપણે કઈ રીતે ખરાબ આદતોને છોડી શકીએ અને સારી આદતો કેળવી શકીએ.

વાતચીત

હું અફવાઓ કઈ રીતે રોકી શકું?

નુકસાન પહોંચાડે એવી વાત શરૂ થાય તો એને તરત જ રોકો.

શું ગાળો બોલવી ખોટું છે?

ગાળો બોલવામાં શું વાંધો છે?

આદતો

સિગારેટ છોડો, જીવન બચાવો!

ઘણા લોકો સિગારેટ, ઇ-સિગારેટ કે હુક્કો પીવે છે. જ્યારે કે અમુક એની લતમાંથી છૂટ્યા છે અને બીજા અમુક એને છોડવાનું પ્રયત્ન કરી રહ્યા છે. કેમ? શું સિગારેટ પીવાથી ખરેખર નુકસાન થાય છે?

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

લાલચનો સામનો કઈ રીતે કરશો?

લાલચનો સામનો કરવો એ ઠરેલ સ્ત્રી-પુરુષની નિશાની છે. છ પગલાં તમને મનમાં મજબૂત ગાંઠ વાળવા અને એનાથી આવતા તણાવનો સામનો કરવા મદદ કરશે.

સમયનો સારો ઉપયોગ

યુવાનો શું કહે છે કામમાં ઢીલ કરવા વિશે

અમુક યુવાનો કહે છે કે કામમાં ઢીલ કરવાથી કેવું નુકસાન થાય છે અને સમયસર કામ કરવાથી કેવા ફાયદા થાય છે એ જુઓ.