તંદુરસ્તી
જાણો કે તમે કઈ રીતે પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખી શકો. જો તમે બીમાર હોવ, તો પણ તમે કઈ રીતે ખુશ રહી શકો? તમારા સંજોગો ગમે એ હોય, બાઇબલની સલાહથી તમને ફાયદો થઈ શકે છે.
તંદુરસ્તી સાચવીએ
દારૂની મજા, બગાડે તમારી દશા
એવું કંઈ કરી કે બોલી ન બેસે જેથી પસ્તાવું પડે. એ માટે ઘણા પહેલાંથી જ દારૂ પીવાનો ઇનકાર કરે છે. તમે કઈ રીતે દારૂની લત અને એના ફાંદાથી બચી શકો?
સિગારેટ છોડો, જીવન બચાવો!
ઘણા લોકો સિગારેટ, ઇ-સિગારેટ કે હુક્કો પીવે છે. જ્યારે કે અમુક એની લતમાંથી છૂટ્યા છે અને બીજા અમુક એને છોડવાનું પ્રયત્ન કરી રહ્યા છે. કેમ? શું સિગારેટ પીવાથી ખરેખર નુકસાન થાય છે?
તંદુરસ્ત જીવન
ચોખ્ખાઈ રાખવામાં જ સમજદારી
બધું સાફ અને વ્યવસ્થિત રાખવાથી તમે ખુશ રહેશો અને તમારી આસપાસના લોકો પણ ખુશ રહેશે. એનાથી તમે તંદુરસ્ત રહેશો અને ચિંતા ઓછી થશે.