સ્કીપ ટુ કન્ટેન્ટ

દોસ્તો

સાચા દોસ્તો બનાવવા અઘરું લાગી શકે અને એ દોસ્તી નિભાવવી એથી વધારે અઘરું લાગી શકે. એવું તમે કઈ રીતે કરી શકો એ વિશે શીખો.

દોસ્તો બનાવવા અને દોસ્તી નિભાવવી

સાચા દોસ્ત કોને કહેવાય?

નામ પૂરતા દોસ્તો તો બહુ મળશે, પણ સાચો દોસ્ત કઈ રીતે મેળવી શકો?

સાચા દોસ્તો બનાવો

દોસ્તી મજબૂત કરવામાં મદદ કરતી ચાર રીતો જાણો.

એકલતાનો સામનો કઈ રીતે કરવો?

એક દિવસમાં ૧૫ સિગારેટ પીવાથી જેટલું નુકસાન થાય છે એટલું નુકસાન એકલતાથી થઈ શકે.તમે એકલતાનો સામનો કઈ રીતે કરી શકો?

જો મારો સ્વભાવ શરમાળ હોય, તો હું શું કરી શકું?

સારા મિત્રો બનાવવાનું અને જીવનની મજા માણવાનું ચૂકશો નહિ.

મુશ્કેલીઓ

સાથી વિદ્યાર્થીઓના દબાણનો સામનો કઈ રીતે કરી શકું?

જાણો કે બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે તમને યોગ્ય નિર્ણય લેવા મદદ કરી શકે.

દોસ્તોના દબાણનો સામનો કરવો!

ચાર પગલાં લેવાથી દબાણનો સામનો કરવા હિંમત મળશે.

હું શા માટે વગર વિચાર્યે બોલી દઉં છું?

બોલતા પહેલાં વિચારવા કઈ સલાહથી તમને મદદ મળી શકે?

મારી ભૂલોને કઈ રીતે સુધારી શકું?

એનો ઉપાય તમે ધારતા હોવ એટલો અઘરો નહિ હોય.

હું અફવાઓ કઈ રીતે રોકી શકું?

નુકસાન પહોંચાડે એવી વાત શરૂ થાય તો એને તરત જ રોકો.