સ્કીપ ટુ કન્ટેન્ટ

મારી ઓળખ

તમે કોણ છો? તમારા સિદ્ધાંતો કયા છે? સારી ઓળખ બનાવવાથી, તમે પોતાના જીવન પર કાબૂ રાખવાનું શીખો છો અને લોકોના હાથની કઠપૂતળી બનતા નથી.

મારા વિશે

મારી ઓળખ શું છે?

તમારા સિદ્ધાંતો, સારા ગુણો, મર્યાદાઓ અને ધ્યેયો પર મન લગાડવાથી ટેન્શનમાં પણ સારા નિર્ણયો લેવા મદદ મળશે.

હું કોણ છું?

જવાબો જાણતા હશો તો મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરવા મદદ મળી શકે.

પ્રમાણિક રહીએ!

શું સફળ થવા જૂઠું બોલવું જરૂરી છે? પ્રમાણિક રહેવાથી થતા ફાયદા વિશે જાણો.

બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

બદલાતા સંજોગો પર આપણો કાબૂ હોતો નથી. કેટલાક યુવાનો એનો સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરી શક્યા, એના પર ધ્યાન આપો.

કઈ રીતે મારા મનને કેળવી શકું?

તમારું મન બતાવી આપે છે કે તમે કેવા છો અને તમારા માટે શું મહત્ત્વનું છે. તમારું મન તમારા વિશે શું જણાવે છે?

ભેદભાવ એટલે શું?

ભેદભાવની બીમારીનો લોકો સહેલાઈથી ભોગ બનતા આવ્યા છે. બાઇબલમાંથી જાણો કે આ બીમારીથી તમે કઈ રીતે બચી શકો.

સાથી વિદ્યાર્થીઓના દબાણનો સામનો કઈ રીતે કરી શકું?

જાણો કે બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે તમને યોગ્ય નિર્ણય લેવા મદદ કરી શકે.

દોસ્તોના દબાણનો સામનો કરવો!

ચાર પગલાં લેવાથી દબાણનો સામનો કરવા હિંમત મળશે.

મારા કામ

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

લાલચનો સામનો કઈ રીતે કરશો?

લાલચનો સામનો કરવો એ ઠરેલ સ્ત્રી-પુરુષની નિશાની છે. છ પગલાં તમને મનમાં મજબૂત ગાંઠ વાળવા અને એનાથી આવતા તણાવનો સામનો કરવા મદદ કરશે.

મારો દેખાવ

મને કેવાં કપડાં ગમે છે?

ફેશન વિશે ત્રણ મોટી ભૂલ કઈ રીતે ટાળી શકીએ?

દેખાવ વિશે બીજા યુવાનો શું કહે છે

યુવાનો કેમ પોતાના દેખાવ વિશે વધારે પડતી ચિંતા કરે છે? તેઓને શાનાથી મદદ મળી શકે?

મારા દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?

તમે કઈ રીતે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકો એ વિશે શીખો.

દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે?

તમે અરીસામાં જે જુઓ એનાથી તમે નિરાશ થાઓ છો? તમે કેવા વાજબી સુધારા કરી શકો?