સ્કીપ ટુ કન્ટેન્ટ

વિચારો અને લાગણીઓ

ઘણા યુવાનો ચિંતા, નિરાશા, એકલતા અને સખત થાકનો સામનો કરે છે. શું તમને પણ એવું લાગે છે? જો એમ હોય તો તમે શું કરી શકો, એ વિશે જાણો.

લાગણીઓ સામે લડવું

નિરાશ કરી દે એવા વિચારોથી હું કઈ રીતે બચી શકું?

આ સૂચનો પ્રમાણે કરશો તો, તમે સારી વાતો પર ધ્યાન આપવાનું શીખી શકશો.

નિરાશા છોડો, ખુશ રહો!

તમે નિરાશામાં ડૂબી ગયા હોવ, તો એમાંથી બહાર આવવા શું કરી શકો?

એકલતાનો સામનો કઈ રીતે કરવો?

એક દિવસમાં ૧૫ સિગારેટ પીવાથી જેટલું નુકસાન થાય છે એટલું નુકસાન એકલતાથી થઈ શકે.તમે એકલતાનો સામનો કઈ રીતે કરી શકો?

ગુસ્સો કાબૂમાં રાખવો—કઈ રીતે?

બાઇબલ આધારિત પાંચ મુદ્દા તમને ગુસ્સો કાબૂ રાખવા મદદ કરી શકે.

મુશ્કેલીઓ

બદલાતા સંજોગોનો સામનો કેવી રીતે કરવો

બદલાતા સંજોગો પર આપણો કાબૂ હોતો નથી. કેટલાક યુવાનો એનો સફળતાપૂર્વક સામનો કેવી રીતે કરી શક્યા, એના પર ધ્યાન આપો.

કોઈ હેરાન કરે ત્યારે શું કરું?

તમે હેરાન કરનારને બદલી નથી શકતા, પણ તમે પોતાનું વર્તન ચોક્કસ બદલી શકો છો.

હેરાનગતિનો સામનો ગુસ્સે થયા વગર કરો

જુઓ કે હેરાનગતિ કેમ થાય છે અને જાણો કે કઈ રીતે એનો સામનો કરી શકાય.

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૨: આઘાતમાંથી બહાર આવવું

જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિ, જેના ઘા રુઝાયા છે તેમનો અનુભવ સાંભળો.