સમય
મનોરંજન અને રમત-ગમતથી આપણું મન ખુશ થઈ શકે અથવા બની શકે કે આપણે થાકીને સાવ લોથપોથ થઈ જઈ શકીએ. જાણો કે તમે સમયનો કઈ રીતે સારો ઉપયોગ કરી શકો.
વીડિયો ગેમ: મજા કે સજા?
વીડિયો ગેમ રમવામાં મજા તો આવે, પણ એમાં ખતરો પણ રહેલો છે. તમે એના ખતરામાંથી કઈ રીતે બચી શકો અને એની મજા માણી શકો?
રમત-ગમત વિશે શું યાદ રાખશો?
રમત-ગમતથી તમે સારી આવડતો કેળવી શકો છો. જેમ કે, સંપ જાળવવો અને વાતચીતનો ગુણ કેળવવો. પણ શું રમત-ગમત જ તમારા જીવનમાં બધું છે?
કંટાળો આવે ત્યારે શું કરું?
ફોન કે ટેબ્લેટ કદાચ સમસ્યા દૂર કરી શકે? કેવું વલણ રાખી શકાય?