સર્જન કે ઉત્ક્રાંતિ?
બાઇબલ આપણને સર્જનહાર વિશે શું જણાવે છે?
શું એનો અહેવાલ વૈજ્ઞાનિકોએ કરેલી શોધની સુમેળમાં છે?
શું ઈશ્વરે ઉત્ક્રાંતિનો ઉપયોગ કરીને બધા જીવોને બનાવ્યા?
વૈજ્ઞાનિકો માને છે કે દરેક જાતના જીવોમાં કંઈકને કંઈક બદલાવ થાય છે. બાઇબલ પણ એ વાતનો નકાર કરતું નથી.
યુવાનો ઈશ્વરમાં શ્રદ્ધા વિશે જણાવે છે
આ ત્રણ મિનિટના વીડિયોમાં અમુક યુવાનો જણાવે છે કે તેઓ કેમ માને છે કે એક સર્જનહાર છે.
અદ્ભુત પદાર્થ
જીવન માટે આનાથી વધારે ઉપયોગી બીજો કોઈ પદાર્થ નથી. એ કયો પદાર્થ છે, શા માટે તે આટલો મહત્ત્વનો છે?
શું મારે ઉત્ક્રાંતિમાં માનવું જોઈએ?
શું માનવું યોગ્ય લાગે?