ઈશ્વર
ઈશ્વર કોણ છે?
શું ઈશ્વર ખરેખર છે?
બાઇબલ પાંચ પુરાવાઓ આપે છે.
શું ઈશ્વર કણ કણમાં વસે છે?
શું બાઇબલ શીખવે છે કે ઈશ્વર બધે છે? ભલે ઈશ્વર સ્વર્ગમાં રહે છે, પણ તે દરેકની કાળજી રાખે છે. શું તમે એવો ભરોસો રાખી શકો?
શું ઈશ્વર કોઈ ખાસ જગ્યાએ રહે છે?
ઈશ્વર ક્યાં રહે છે એ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? શું ઈસુ પણ ત્યાં રહે છે?
ઈશ્વરની પવિત્ર શક્તિ શું છે?
બાઇબલમાં પવિત્ર શક્તિને ‘હાથ’ સાથે સરખાવી છે.
ઈશ્વરનું નામ
યહોવા કોણ છે?
શું તે ફક્ત ઇઝરાયેલી લોકોના જ ઈશ્વર છે?
ઈશ્વરનાં કેટલાં નામ છે?
લોકોને લાગે છે કે ઈશ્વરનાં ઘણાં નામ છે. જેમ કે, અલ્લાહ, એલ-શદ્દાય, યહોવા-યિરેહ તેમજ આલ્ફા અને ઓમેગા. ઈશ્વરને કયા નામથી બોલાવવા જોઈએ એ જાણવું કેમ જરૂરી છે?
ઈશ્વરની ઇચ્છા
આપણા દુ:ખ-તકલીફો માટે શું ઈશ્વર જવાબદાર છે?
દુ:ખ-તકલીફો કોઈના પર પણ આવી શકે છે, ઈશ્વરના ભક્તો પર પણ. શા માટે?