સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈસુ

ઈસુ કોણ છે?

ઈસુને કેમ ઈશ્વરના દીકરા કહેવામાં આવે છે?

જો માણસની જેમ ઈશ્વરે પોતાના દીકરાને જન્મ આપ્યો ન હોય, તો કઈ રીતે ઈસુ ઈશ્વરના દીકરા છે?

પ્રમુખ દૂત મિખાયેલ કોણ છે?

તે બીજા નામથી પણ ઓળખાય છે. કદાચ તમારા માટે એ નામ વધારે જાણીતું હશે.

ઈસુનું પૃથ્વી પરનું જીવન

ઈસુનો જન્મ ક્યારે થયો હતો?

૨૫ ડિસેમ્બરે નાતાલ કેમ ઊજવવામાં આવે છે એ જાણો.

ઈસુનો દેખાવ કેવો હતો?

બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણને તેમના દેખાવ વિશે થોડું ઘણું જાણવા મળે છે.

ઈસુનું મરણ અને જીવતા થવું

ઈસુ શા માટે મરણ પામ્યા?

શું ઈસુના મરણથી આપણને કોઈ ફાયદો થાય છે? જો એમ હોય તો કઈ રીતે?

ઈશ્વરના હેતુમાં ઈસુની ભૂમિકા

ઈસુ આપણને કઈ રીતે બચાવે છે?

ઈસુ આપણા માટે અરજ કરે એ કેમ જરૂરી છે? શું ઉદ્ધાર મેળવવા ઈસુમાં માનવું જ પૂરતું છે?