સ્કીપ ટુ કન્ટેન્ટ

શું જુગાર રમવો પાપ છે?

શું જુગાર રમવો પાપ છે?

શાસ્ત્રમાંથી જવાબ

 જુગાર રમવો કે નહિ એ વિશે બાઇબલમાં વધારે માહિતી આપી નથી. પણ, બાઇબલમાં આપેલા સિદ્ધાંતોથી ખબર પડે છે કે જુગાર રમવો ઈશ્વરની નજરમાં પાપ છે.—એફેસીઓ ૫:૧૭. a

a બાઇબલમાં જુગાર રમવા વિશે ફક્ત એક જ અહેવાલ જોવા મળે છે. એ અહેવાલમાં રોમન સૈનિકોએ ઈસુના કપડાં વહેંચી લેવા માટે “સિક્કા ઉછાળ્યા” હતા.—માથ્થી ૨૭:૩૫, ઈઝી-ટુ-રીડ વર્ઝન; યોહાન ૧૯:૨૩, ૨૪.