સ્કીપ ટુ કન્ટેન્ટ

હું કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકું?

હું કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકું?

શાસ્ત્રમાંથી જવાબ

 ઈશ્વરની ઇચ્છા પ્રમાણે હોય એવી દરેક બાબત માટે તમે પ્રાર્થના કરી શકો. બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.” (૧ યોહાન ૫:૧૪) શું તમે પોતાની ચિંતાઓ માટે પણ પ્રાર્થના કરી શકો? હા. બાઇબલમાં લખ્યું છે: “[ઈશ્વરની] આગળ તમારું હૈયું ઠાલવો.”—ગીતશાસ્ત્ર ૬૨:૮.

તમે આવી બાબતો માટે પ્રાર્થના કરી શકો