શ્રદ્ધાને લીધે યહોવાના સાક્ષીઓને થયેલી જેલની સજા—જગ્યા પ્રમાણે
નવેમ્બર ૨૦૨૪ સુધી યહોવાના સાક્ષીઓને શ્રદ્ધાને લીધે થયેલી જેલ
ક્યાં |
સંખ્યા |
કારણ |
---|---|---|
ક્રિમીયા |
૧૨ |
|
એરિટ્રિયા |
૬૪ |
|
રશિયા |
૧૩૧ |
|
સિંગાપુર |
૮ |
|
બીજા દેશો |
૧૦થી વધારે |
|
કુલ |
૨૨૫થી વધારે |
|
ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઑન સિવિલ એન્ડ પોલિટિકલ રાઈટ્સના અનુચ્છેદ ૧૮ મુજબ, દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ “ધર્મ પસંદ કરવાનો, સ્વતંત્ર રીતે વિચારવાનો અને અંતઃકરણ પ્રમાણે પસંદગી કરવાનો” હક છે. a પણ અમુક દેશોમાં યહોવાના સાક્ષીઓને એ સામાન્ય હક નથી મળતો. તેઓને ખોટી રીતે જેલમાં નાખવામાં આવે છે અને તેઓ સાથે ક્રૂર રીતે વર્તવામાં આવે છે. ઘણા સાક્ષીઓ પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં છે. બીજા અમુક સેનામાં ભરતી ન થવાને લીધે જેલમાં છે.
a યુનાઈટેડ નેશન્સ યુનિવર્સલ ડિક્લેરેશન ઑફ હ્યુમન રાઈટ્સનો અનુચ્છેદ ૧૮ અને યુરોપિયન કન્વેન્શન હ્યુમન રાઈટ્સનો અનુચ્છેદ ૯ પણ જુઓ.