૧૮ જૂન, ૨૦૨૧
આંતરરાષ્ટ્રીય સમાચાર
૨૦૨૧ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૫
નિયામક જૂથના ભાઈ કુટુંબોને ઉત્તેજન આપે છે કે તેઓ મહામારીમાં યહોવાની નજીક રહે. માતા-પિતાઓ જણાવે છે કે પોતાના બાળકોને યહોવા સાથેનો સંબંધ મજબૂત રાખવા કઈ રીતે મદદ કરે છે.