સ્કીપ ટુ કન્ટેન્ટ

૧૨ નવેમ્બર, ૨૦૨૧
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૦૨૧ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૯

૨૦૨૧ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૯

નિયામક જૂથના ભાઈ જણાવે છે કે આ મહામારી દરમિયાન કઈ રીતે યહોવા પોતાના સંગઠનને માર્ગદર્શન આપી રહ્યા છે. અમુક વિસ્તારોમાં ફરી પ્રાર્થનાઘરમાં જઈને સભાઓ ચાલુ કરી એ વિશે ઉત્તેજન આપતા અનુભવો પણ જણાવે છે.