સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૫
રશિયા
તગાનરોગમાં યહોવાના સાક્ષીઓ પર ફરી મુકદમો—અન્યાયનો અંત ક્યારે આવશે?
તગાનરોગમાં ૧૬ યહોવાના સાક્ષીઓ પર ચાલતો મુકદમો હવે પતવાની તૈયારીમાં છે. સાક્ષીઓ પોતાની શ્રદ્ધાને લીધે ગુનેગાર ઠરાવાયા હતા. તેઓ બેથી વધારે વર્ષથી કોર્ટમાં કેસ લડી રહ્યા છે. અમુકને કેદ થઈ છે અને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. કેસ લાંબો સમય ચાલ્યો હોવાથી સાક્ષીઓ પર કેવી અસર થઈ છે? જો સજા થાય તો તેઓને શું નુકસાન થશે?